તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રાળગોન, અલંગમાંથી 8 જુગારી જબ્બે

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભાવનગર એલ.સી.બીએ અલંગ યાર્ડ પ્લોટ નં.6 પાસે નારણભાઇ ગોપનાથવાળાના ડેલા પાસે જુગાર રમતા સુરેન્દરસીંગ બલદેવસીંગ રાજપુત, ભોળા અચ્છેલાલ રાજભર, રાઘવરામ રામધીરજ યાદવ, જીતુ ઉર્ફે ભુરા ભીખાભાઇ પરમાર તથા બુધા છડાભાઇ દીહોરાને રોકડ રૂ.20,040ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. જ્યારે તળાજા પોલીસે રાળગોન ગામથી દુદણા જવાના રસ્તે નદીના કાઠે જુગાર રમતા રમેશ બચુભાઇ મકવાણા, ભુપત શીવાભાઇ ગાૈસ્વામી, હરગોવિંદ ત્રિભોવનભાઇ વેદાણીને રોકડ રૂ.10,450 સાથે ઝડપી લીધા હતા. જ્યારે રેડ દરમિયાન દિલા જીણાભાઇ ગોહિલ, હિંમત નરભેરામભાઇ લાધવા, પ્રકાશ ટપુભાઇ ચુડાસમા તથા હિમંત મોહનભાઇ લાધવા નાસી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો