ઘરપકડ:કરચલીયાપરા માંથી 4 જુગારીએ જબ્બે

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના કરચલીયાપરા વિસ્તારમાં અાવેલા અાગરીયાવાડ નજીક જાહેરમા પૈસાપાના વડે હારજીતનો જુગાર રમતા મહેશ કીશોરભાઇ રાઠોડ, નિલેશ ધર્મદાસ તારવાણી, સંજય ઉર્ફે સનો ધનજીભાઇ સોલંકી અને હીતેશ શામજીભાઇ વાઘેલાને સી.ડીવીઝન પોલીસે કુલ રુ. 12370 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...