માહિતી:શેરમાં બે લાખ ઉપરનું રોકાણ ટેક્સ ફોર્મમાં દર્શાવવું પડશે

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સીબીડીટીએ તારીખ 1લી જુનથી આવકવેરા ફોર્મ નંબર 26 મા ફેરફાર કરેલ છે અને નવું ફોર્મ બહાર પાડેલ છે. આ ફોર્મ માં કરદાતાનો આધાર નંબર, ઈમેલ, મોબાઈલ નંબર વિગેરે લખવાના રહેશે અને ટીડીએસ કે ટીસીએસ માં કરેલ તમામ વ્યવહારો જેમાં રૂપિયા 30 લાખની મિલકત ઉપરની ખરીદી,  બે લાખ ઉપરના શેર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અથવા કારની ખરીદી કરી હશે તો તે બધું દર્શાવવાનું રહેશે તેમજ આવકવેરા સહિત જીએસટી અને કસ્ટમ વિગેરેની માહિતી પણ આપવાની રહેશે. ટૂંકમાં ટ્રાન્ઝેક્શન અંગેના વ્યવહારો બતાવી આવક રિટર્નમાં જાહેર કરવી પડશે તેમ ઇન્કમટેક્સ બાર એસો.ના દિવ્યકાંત સલોતે જણાવ્યું છે

અન્ય સમાચારો પણ છે...