તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તીડનું આક્રમણ:અગીયાળી, ભંડારીયા, ખોખરામાં તીડનું આક્રમણ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિહોર તાલુકાના અગીયાળી અને દેવગાણા પંથક ઉપરાંત ભંડારીયા, નાગધણીબા, ખોખરા, ખરકડી, વિસ્તારમાં આજે તીડનું ટોળું ત્રાટક્યું હતું અને ખેડુતોના પાકને નુકશાન કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...