તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:સફાઈ કર્મીઓના પ્રશ્ને રજૂઆત

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાલ્મિકી હિત રક્ષક સમિતિ દ્વારા મહાનગરપાલિકાના સોલિડવેસ્ટ તથા ડ્રેનેજ વિભાગના સફાઈ કામદારોના પડતર પ્રશ્નો અંગે કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. રોજમદારમાંથી હંગામી થયેલા તે વખતના બાકી પગાર,એરિયર્સ, સી.એલ.રજા, બઢતી સહિતનાં આ પ્રશ્નનું નિરાકરણ માટે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો