શિક્ષણ:પાલિતાણા ITI માં પ્રવેશ કાર્યવાહી શરૂ, જરૂરી આધાર-પુરાવા સાથે આઇટીઆઇનો સંપર્ક કરવો

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલિતાણા આઇટીઆઇમાં પ્રવેશ સત્રમાં આર્મેયર મોટર રીવાઇન્ડીંગ ટ્રેડ (વ્યવસાય)માં બીજા તબકકાનું પ્રવેશ કાર્ય શરૂ છે.પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોએ તા.24.9.20 સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવા માટે જરૂરી આધાર-પુરાવા સાથે આઇટીઆઇનો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...