તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:શેત્રુજય તીર્થ પર દાદાના દરબારમાં ઇન્દુભાઇનું પ્રાણપંખેરૂ ઉડી ગયું

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભાવનગરના કાળાનાળા વિસ્તારમાં વી.ટી.એપાર્ટમેન્ટમાં રહેતા ટાણાવાળા ઇન્દુભાઇ માગશર સુદ પૂનમની યાત્રા કરવા આજરોજ પાલીતાણા શેત્રુજય મહાતીર્થની યાત્રા કરવા ગયા હતા અને પ્રભુના ચરણોમાં ભાવ ભકિતભર પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે અચાનક તેઓની તબિયત બગડતા પ્રભુને પ્યારા થઇ ગયા છે.

પાલીતાણા તીર્થના મુળનાયક પ્રભુજીના દરબારમાં રંગમંડપમાં જ ભકિત કરતા કરતા પ્રભુને પામવા પ્રભુ પ્યારા થઇ ગયા અને તેઓનુ દાદાના દરબારમાં મુત્યુ થયુ હતુ. થોડા સમય પહેલા પત્ની ઇચ્છાબેન કોરોનો સંક્રમિત થયા હતા અને તેઓનુ કોરોનામાં મુત્યુ થયુ હતુ. આમ થોડા સમયમાં જ પતિ અને પત્નીએ આ સંસારમાંથી વિદાય લીધી છે.જેથી જૈન સમાજમાં શોકની લહેર ફરી વળી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો