તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ટાણાવાવડી ગામે સાળાએ બનેવીને મારમાર્યાની રાવ

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સિહોર ટાણા વાવડી ખાતે રહેતા વિજયભાઇ તુલશીભાઇ ચાવડાની પત્ની સાસરામાં હોઇ તેને મળવા જતા આ વાત ફરિયાદીના સાળા કિશન ધનજીભાઇ ડાભીને ગમતી ન હોય તેની દાઝ રાખી તેણે ફરિયાદીને ગાળો આપી લાકડી વડે મારમારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...