તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:પંચાયતોની ચૂંટણીમાં રસ મીઠો લાગતા 44 ઉમેદવારો વધ્યા

ભાવનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક

આ વખતે ભાવનગર જિલ્લા પંચાયતની 40 બેઠકો પર આ વખતે 111 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે જ્યારે 10 તાલુકા પંચાયતોની 210 બેઠકો માટે 563 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. ગત 2015ની ચૂંટણીની તુલનામાં આ વખતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો પરના ઉમેદવારોમાં 44નો વધારો થયો છે.

ભાવનગર જિલ્લા પંચાયતની 40 બેઠકો માટેની 2015માં યોજાયેલી ચૂંટણીમાં કુલ 97 ઉમેદવાર મેદાનમાં હતા જ્યારે આ વખતે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કુલ 111 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. આવી જ રીતે જિલ્લામાં 10 તાલુકા પંચાયતની 210 બેઠકો માટેની 2015માં યોજાયેલી ચૂંટણીમાં 533 ઉમેદવારો મેદાનમાં હતા જ્યારે આ વખતે 10 તાલુકા પંચાયતની 210 બેઠકો માટે 563 ઉમેદવારો મેદાનમાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો