શેરી ગરબા:ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ઠેરઠેર શેરી ગરબામાં બહેનોએ રાસની રમઝટ બોલાવી

ભાવનગર2 મહિનો પહેલા

ભાવનગર શહેરમાં ઠેરઠેર વિસ્તારઓમાં મંડળો, સોસાયટીઓ, શેરીઓ, સોસાયટીઓમાં નવરાત્રિ મહોત્સવના આયોજન કરવામાં આવે છે, જેમાં પાંચમા નોરતે માતાજીની આરાધના કરી રાસ ગરબા શરૂ કરવામાં આવ્યા હતા, જે કુંભારવાડા વિસ્તારમાં ઠેરઠેર શેરીઓમાં ઠેરઠેર બહેનો, નાના બાળકોએ રાસની રમઝટ બોલાવી હતી.
તમારા વિસ્તારની સોસાયટી કે શેરી ગરબાની નવરાત્રિ LIVE જોવા ડાઉનલોડ કરો
દિવ્યભાસ્કર એપ...

જેમ જેમ નવરાત્રિના દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ ખેલૈયાઓમાં પણ ઉત્સાહ પણ વધતો જોવા મળી રહ્યો છે, આજે અડધી નવરાત્રિ પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે લોકો માં આદ્યશક્તિ જગદંબાની ભક્તિમાં લીન બન્યા છે, નવરાત્રિના નવલાં નોરતાંનું અનેરું મહત્વ છે જેમાં લોકો નવ દિવસ દરમ્યાન માં ની ભક્તિ તથા ખેલૈયાઓ મન મૂકી રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે,

અન્ય સમાચારો પણ છે...