તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:બપોરે તાપમાન 32.8 ડિગ્રી થતા પંખા ફરવાના ચાલુ થયા

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બપોરના તાપમાનમાં પોણા ત્રણ ડિગ્રીનો વધારો, રાત્રે ઉષ્ણતામાન 14.6 ડિગ્રી થતા શીતલહેરમાં રાહત

ભાવનગર શહેરમાં ગઇ કાલથી ઉત્તરના બર્ફિલા પવનની ઝડપ ઘટી જતાં તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. આજે બપોર મહત્તમ તાપમાન વધીને 32.8 ડિગ્રી સેન્ટીગ્રેડને આંબી જતા બપોર શહેરમાં ઘરે અને દુકાનોમાં પંખા ફરતા થઇ ગયા છે.

 ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 30.1 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ જે આજે એક જ દિવસમાં 2.7 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 32.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા બપોરે હવે શિયાળાના અંતિમ તબક્કાનો અનુભવ થવા લાગ્યો છે. જ્યારે રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 13.4 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 14.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા રાત્રે પણ હાડ ગાળતી ઠંડીમાં લોકોને રાહત મળી છે. આજે શહેરમાં પવનની ઝડપ ઘટીને 4 કિલોમીટર થઇ ગઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો