નિમણુક:ખાદ્ય સુરક્ષા રાજયકક્ષાની એડવાઈઝરી કમીટીમાં ડો. બૈજુ મહેતાની નિમણુક

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નાગરીકો ને સુરક્ષિાત ખોરાક મળી રહે તે સુનિચ્છીત કરવા માટે કેન્દ્ર સરકારશ્રી એ ખાધ્ય સુરક્ષા અને માપદંડ કાયદો 2006 અને નિયમો 2011 અમલમાં મુકેલ. જેમાં રાજયકક્ષાની એડવાઈઝરી કમીટીની રચના અને તેના કર્યો માટેની જોગવાઈ નો સમાવેશ થાય છે.ગર્વમેન્ટ ઓફ ગુજરાત ના ચીફ સેક્રેટરી ના ચેરમેન શીપ હેઠળ રચાતી આ કમીટીમાં વાઈસ ચેરમેન એડીશનલ ચીફ સેક્રેટરી ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર હોય છે, તથા ફુડ એન્ડ સીવીલ સપ્લાઈ એન્ડ કન્ઝુમર અફેરર્સ, ફુડ પ્રોસેસીંગ, એજયુકેશન, વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ, ઈન્ફોરમેશન એન્ડ બ્રોડકાસ્ટીંગ, જેવા ડીપાર્ટમેન્ટના એડીશનલ ચીફ સેક્રેટરી, તેમજ એડીશનલ ડાયરેકટર જનલર ઓફ પોલીસ સહીત ના મેમ્બર હોય છે.ગુજરાત રાજયના ફુડ એન્ડ ડ્રગ કંન્ટ્રોલ એડમીનીસ્ટ્રેશન ના કમીશનર શ્રી આ કમીટી માં મેમ્બર સેક્રેટરી હોય છે.

આ કમીટીમાં ભાવનગરના પ્રખ્યાત દાસ પેંડાવાળા પરીવારના બૈજુ મહેતાની પણ નિમણુક થતા સમગ્ર ભાવનગર માટે ગર્વની બાબત છે.અત્રે નોધનીયે છે કે બૈજુભાઈ આ અંગેની ભાવનગર જીલ્લાની એડવાઈઝરી કમીટીમાં પણ સ્થાન ધરાવે છે, તેમને હાલમાં જ પનામા યુનિર્વસીટી દ્રારા ફુડ રીર્સચ ક્ષોત્રે PHD ની ડીગ્રી એનાયત થયેલ છે. તેઓ ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ સ્વીટસ એન્ડ નમકીન મેન્યુફેકચર(FSNM) ના એકઝયુકુટીવ કમીટી મેમ્બર, ગુજરાત રાજય મીઠાઈ ફરસાણ એસોસીએશન ના વાઈસ પ્રેસીડેન્ડ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ની ફુડ કમીટીના મેમ્બર અને ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સના કમીટી મેમ્બર પણ છે.

ગુજરાતમાં પાલીતાણા ખાતે આવેલ ભારતનુ પ્રથમ કક્ષાનું મંદિર
ભારતમાં કાશી (બનારસ), ઉજજૈન ઇન્દૌર અને ગુજરાતમાં પાલીતાણા ખાતે આવેલ ભારતનુ પ્રથમ કક્ષાનુ મંદીર છે. જયા પ્રતિમા સ્વરૂપની ઉંચાઇની 7 ફુટ છે. આ પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠાને 130 વર્ષ પૂર્ણ થયેલ છે.

ભકતો દ્વારા સવાલાખ આહુતી અપાશે
ભારત વર્ષના આ સૌથી મોટો પદ્મકુંડમાં 20 ડબ્બા સરસવનુ તેલ, 30 મણ કાળા તલ અને 95 મણ કાષ્ટનો ઉપયોગ કરવામાં આવશે. મહાયજ્ઞમાં 2500 શ્રીફળ, 108 લીંબુ આહુતી અપાશે. ભકતો દ્વારા સવાલાખ આહુતી અપાશે.

અન્ય સમાચારો પણ છે...