દામનગર શહેરમાં નગરપાલિકા તંત્ર નિદ્રાધીન મીઠા પીવાના પાણી પટેલ શેરીથી જૂની શાકમાર્કેટ સુધી ચાલ્યા વગર વરસાદે પટેલ શેરીથી જૂની શાકમાર્કેટ સુધી વરસાદ સમાંતર મીઠું પીવાનું પાણી ચાલ્યું હતુ. દામનગર નગરપાલિકાની પાણી વિતરણ વ્યવસ્થા કાયમ મોન્સૂન ગજેન્દ્ર મિલથી જૂની શાકમાર્કેટ સુધી શેરીમાં વરસાદ સમાંતર મીઠા પીવાના પાણીનો વ્યય તંત્ર વાહકો ખુશ તાયફ કરવામાં માહેર દામનગર નગર પાલિકા શાસકોનો આ છે.
કરકસર યુક્ત અને બેનમૂન કુશળ વહીવટ ? સરકારના કરોડના કેપિટલ એસેટ બજેટ પછી સેવ વોટર જળ બચાવો અભિયાન વ્યર્થ રહ્યું છે. દામનગર નગરપાલિકા શાસકો નિદ્રાધીન પીવાના મીઠા પાણી માટે બનાવેલ યોજના કેવી રીતે કેટલા ખર્ચ બાદ ઘેર ઘેર પાણી પહોંચ્યું તેની મહતાથી શાસકો અજાણ છે ? મીઠા પીવાના પાણી કલાકો સુધી રોડ ઉપર વરસાદ સમાંતર ચાલ્યા.
આ સમસ્યા દરેક વિસ્તારમાં રોજની છે પણ તંત્ર ચુપ સતા મળ્યા બાદ સમસ્યા સામે પણ ન જોનાર પાલિકા શાસકો ચૂંટાયા બાદ સરમુખત્યાર બન્યા કોઈ પણ સમસ્યા ઉકેલવા કોઈની પાસે સમય ક્યાં છે ? જનતાનું જે થાય તે લાખો લીટર મીઠા પીવાના પાણીનો કાયમી વ્યય ક્યારે અટકશે ?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.