તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દંડ:ભાવનગરમાં કોરોનાનો માત્ર દંડ વસુલાય છે

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારી અંતર્ગત જે લોકો માસ્ક નથી પહેરતા તેને હવે કોરોનાનું ચેકિંગ કરવાનું શરૂ કરાયું છે તેવો સવાલ પૂછતા આરોગ્ય અધિકારી ડો. આર. કે. સિંહાએ જણાવ્યું હતું કે ભાવનગરમાં હજી આ પ્રથા શરૂ કરવામાં આવી નથી અને નથી પહેર્યો એવા લોકોને રોકડ દંડ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...