તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમદેવારી નોંધાવી:ભાવનગરમાં કોંગ્રેસનાં બાકી રહેલા તમામ ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ ભર્યા

ભાવનગર19 દિવસ પહેલા
  • સાત નામની યાદી હતી તે લોકો એ પણ પોતાની ઉમેદવારી નોંધાવી

ભાવનગર મહાનગરપાલિકાનાં ઉમેદવારોની અલગ અલગ પક્ષો દ્વારા યાદી પ્રસિધ્ધ કરી દેવામાં આવી છે. તેવામાં ઉમેદવારી પત્ર ભરવાની આજે છેલ્લો દિવસ હોવાથી કોંગ્રેસના બાકી રહેલા તમામ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

કોંગ્રેસપક્ષનાં પ્રથમયાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ 21 ઉમેદવારો જાહેર કર્યા હતા અને બીજી યાદી માં 24 નામોની જાહેરાત કરી હતી પણ બાકી હજી સાત ઉમેદવારોના નામ બાકી હતા પણ આજે છેલ્લા દિવસ હોવાથી બાકી રહેલા સાત ઉમેદવારોએ પણ પોતાની દાવેદારી નોંધવી દીધી છે.

કોંગ્રેસના વોર્ડ નંબર 9 ના ઉમેદવારોએ કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને પૂષ્પાંજલી કરી ઉમેદવારોએ પોતાનાં ઉમેદવારી પત્રો ભર્યા હતા. કોંગ્રેસ દ્વારા સાત ઉમેદવારોના મેન્ડેટ આપવામાં આવ્યા છે પણ હજી સુધી નક્કી નથી કર્યું કે ક્યાં સાત ઉમેદવારો કોણ કોણ છે. ચિત્રા ફુલસર વોર્ડના પૂર્વ નગરસેવક પણ અસમંજસમાં છે હજી સુધી અજાણ છે.

ભાવનગર શહેર નિરીક્ષક સાગરભાઈ રાયકાને સાથે રાખી મેન્ડેટ આપી દેવાયા છે પણ હજી સુધી સાત ઉમેદવારના નામ જાહેર છેલ્લી ઘડીએ નથી થયા શહેર પ્રમખુ ને પૂછતાં તેને જણાવ્યું કે જાહેર થઈ ગયા છે. છેલ્લી એક કલાક બાકી છે ત્યારે કોંગ્રેસમાં 7 ઉમેદવારને લઈ ડખ્ખો ચાલી રહ્યો છે.

સંભવિત ઉમદેવારોનું લિસ્ટ

1) ચિત્રા ફુલસર વોર્ડ કાંતિભાઈ ગોહેલ ચિરંજય સોલંકી દક્ષાબા જયદેવસિંહ ગોહિલ ગેમાબેન જેન્તીભાઈ

2) કુંભારવાડા અરવિંદ પરમાર ઘનશ્યામ ચુડાસમા કુન્તરૂમબેન

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો