તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુસાફરી:43 િદવસમાં 34462 લોકોએ માણી રો-પેક્સ ફેરીની મુસાફરી

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસને મળેલી જબ્બર સફળતાને કારણે મુસાફરો, વાહનવ્યવહારને સરળતા મળી રહી છે. મુસાફરો બસની સરખામણીમાં ઓછા ભાડાથી ક્રૂઝ શિપ જેવી લકઝરીયસ ટ્રિપનો આનંદ ઉઠાવી રહ્યા છે. ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ થયાના 43 દિવસ દરમિયાન 34462 મુસાફરો, 5962 કાર, 2276 ટુ-વ્હિલર, 889 ટ્રકનું સંચાલન કરવામાં આવ્યું છે. જહાજના સંચાલકો દ્વારા ઘોઘા-હજીરા રૂટને મળેલી સફળતાથી પ્રેરાઇ અને વધુ એક રો-પેક્સ જહાજ લાવવામાં આવી રહ્યું છે. ઘોઘા અને હજીરા બંને તરફ જહાજને પર્યાપ્ત જથ્થામાં આવશ્યક પાણી મળી રહેતા હોવાથી આસાનીથી શિપ ચાલી શકે છે. મુસાફરોના કમ્ફર્ટ માટે નવા નવા આકર્ષણો ઉમેરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો