તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:શહેરમાં મારામારીના 4 બનાવોમાં તોડફોડ તથા છરી મરાતા 2 ને ઇજા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ધુળેટીના તહેવારોમાં જુદા -જુદા વિસ્તારોમાં

ભાવનગર શહેરમાં હોળી ધૂળેટીના પર્વમાં જુદા-જુદા વિસ્તારમાં મારામારી- ઝઘડાના ચારેક બનાવો બનતા ઇજા ગ્રસ્તોને હોસ્પીટલ ખસેડાયા હતા.મારામારી બનેલા બનાવમાં આનંદનગર જલારામ સોસાયટીમાં રહેતા હેરેશભાઇ ગોવિંદભાઇ પરમારે ફરિયાદ નોંધાવી હતી. કે અભિષેક ભરતભાઇ કુકડેજાને અગાઉ મુકેશ ઉર્ફે ગામડીયો અને ગોપાલ કિશોરભાઇ વાઘેલા સાથે (રહે. આનંદનગર) સાથે થયેલ ઝઘડાની દાઝ રાખી અભિષેકને છરી મારી ગંભીર ઇઝા પહોંચાડી હતી.

બીજા બનાવમાં ખેડૂતવાસ બુધ્ધદેવ સર્કલ ખાતે રહેતા અર્જુનભાઇ જીતુભાઇ સોલંકીને ઉમંગ ઉર્ફે પીંગો જોગીએ પોતાની સાથે નહીં રહેતો હોવાના કારણે છરીનો ઘા મારી ઇજા પહોંચાડી હતી. ત્રીજા બનાવમાં સીંધુનગર, દેવુમાના ચોક પાછળ રહેતા વિકીભાઇ ચંદુભાઇ રોહીડાને માલધારી સોસાયટીમાં રહેતા રવિ કસોટીયા અને અજાણ્યા માણસે બીડી-પાનના પૈસા નહીં આપી ગાળો આપી બારી દરવાજા તોડી નાખ્યાની ફરીયાદ નોંધાવી હતી. ચોથા બનાવમાં મિલેટ્રી સોસાયટીમાં રહેતા અજયસિંહ હરદેવસિંહ ગોહિલએ ભુમી ગોહિલ વાવડી વાળાએ બે દિવસ પહેલાના ઝઘડાની દાઝ રાખી મારમારી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો