તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:બિલ્ડિંગમાં 1થી વધુ સ્કૂલો હોય તો એક જ NOCનો નિયમ લાવો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર સહિત ગુજરાતભરમાં સ્કૂલોના ફાયર એનઓસી મુદ્દે સંચાલકોએ માંગ કરી છે કે, એક જ બિલ્ડિંગમાં એક કરતાં વધુ સ્કૂલો ચાલતી હોય તો દરેક સ્કૂલ માટે ફાયર એનઓસી ફરજિયાત ન કરવામાં આવે, કારણ કે ફાયર એનઓસી કોઈ સ્કૂલ કે ટ્રસ્ટને નહીં, પરંતુ બિલ્ડિંગને આપવામાં આવે છે. આથી જ એક જ બિલ્ડિંગમાં ચાલતી સ્કૂલોને ત્રણ વખત ફાયર એનઓસી લેવાની પ્રક્રિયામાંથી મુક્તિ આપવી જોઈએ.

સ્કૂલ સંચાલકોએ માગ કરી હતી કે, સ્કૂલો દ્વારા ફાયર એનઓસી માટે દસ્તાવેજો રજૂ કરાયા બાદ નક્કી કરેલા સમયમાં સ્કૂલમાં ઇન્સ્પેક્શન થયું હોવું જોઈએ. વારંવાર અરજી કરવા છતાં પણ સ્કૂલોના ઇન્સ્પેક્શનમાં મોડું થાય છે. આ અંગે સંચાલકોએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો