તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પુત્રવધુને મરવા માટે મજબુર કરનાર પતિ-સાસુ-સસરા જબ્બે

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • બગદાણાના દારૂના કેસમા 4 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

ભાવનગર અેલસીબી અને અેસઅોજીની ટીમે સંયુકત રીતે 13 વર્ષ પુર્વેના બી.ડીવીજન પોલીસ મથક હેઠળના ગુન્હાના પતિ-પત્ની સહીતના ત્રણ અારોપીઅોને મધ્ય પ્રદેશથી ઝડપી પાડેલ છે.છેલ્લા વર્ષથી પુત્રવધુને મરવા મજબુર કરવાના કેસના બી.ડીવીજન પોલીસ સ્ટેશન હેઠળનાગુન્હામા નાસતા ફરતા અારોપીઅો લખનસીંગ દ્વારીકાપ્રસાદ બધેલ, રાજવીરસીંગ લખનસીંગ બધેલ અને લખનસીંગ બધેલ મધ્ય પ્રદેશના કચ્છપુરા ગામ ખાતે હોવાની ભાવનગર પોલીસે અારોપીઅોને ઝડપી પાડી બી.ડીવીજન પોલીસને હવાલે કરેલ છે.જયારેબગદાણા પોલીસ મથક હેઠળના પ્રોહીબીશનના ગુન્હામા છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો અારોપી તેના વતન સેલવાસ ગામ ખાતે રહી રીક્ષા ડ્રાઇવિ|ગ કરતો હોવાની બાતમી અાધારે અેલસીબી અેસઅોજીની ટીમે બન્ને કેસમા સંયુકત રીતે અારોપીને ઝડપી બગદાણા પોલીસને હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો