તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:આરોગ્ય ચકાસણીની કેટલી ઉતાવળ, પીપીઈ કીટની નીચે ચપ્પલ પહેરી નીકળી ગયા.. કોરોના સંક્રમણનો ભય

ભાવનગર9 મહિનો પહેલા
 • કૉપી લિંક

જેસરના ઉગલવાણ ગામે આવેલા 32 પેસેન્જરોમાંથી બે પેસેન્જરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલો છે ત્યારે બાકીના તમામ પેસેન્જરોની રૂબરૂ આરોગ્ય ચકાસણી કરવી જરૂરી બની હતી. પરંતુ તે અંગે પહેલાં તો આરોગ્ય વિભાગે આંખ આડા કાન કર્યા અને ગામના સરપંચની રજુઆતના આધારે 36 કલાક થી વધુ સમય વીતી ગયા પછી આરોગ્ય વિભાગ દ્વારા આ મુસાફરોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. તેમાં પણ ચકાસણી કરનાર હેલ્થકર્મીઅોઅે પીપીઇ કીટ તો પહેરી હતી પરંતુ તેમાં ગંભીર બેદરકારી દાખવી હતી. તેમના પગમાં માત્ર ચપ્પલ પહેરેલા હતા. તેના પર પીપીઇ કીટમાં સામેલ પગના મોજાં પહેરવાની તકેદારી લીધી નહોતી. જેને કારણે આરોગ્ય કર્મી તો કોરોનાગ્રસ્ત બને પરંતુ અનેક લોકોને સંક્રમણ ફેલાવે... 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો