તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:હોટેલ, રેસ્ટોરાં, પાર્ટી પ્લોટે GPCBનું લાઇસન્સ લેવું પડશે

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ગ્રીન ટ્રબ્યુનલ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિયમ મુજબ હોટેલ, રેસ્ટોરાં, પાર્ટી પ્લોટે GPCBનું લાઇસન્સ લેવું પડશે તાજેતરમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પ્રિન્સિપલ બેચના હુકમ તા.23 જુલાઇ 20ના હુકમ પ્રમાણે રાજ્યની હોટલ, રેસ્ટોરન્ટ, મોટેલ, હોલ, પાર્ટી પ્લોટ, બેન્કવેટ હોલે GPCBનું લાઇસન્સ લેવું પડશે.

સેન્ટ્રલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જાહેર માર્ગદર્શિકા મુજબ પ્રદુષણ નિયંત્રણ અને પર્યાવરણીય ધોરણો પ્રમાણે પાણી પ્રદુષણ, હવા પ્રદુષણ, ધ્વનિ પ્રદુષણ, પાર્કિગ સુવિધા અને ડીઝલ જનરેટર માટે લાઇસન્સ મેળવવાનું રહેશે. આ નિર્ણય સામે હોટલ ઇન્ડસ્ટ્રીમાં નારાજગી વ્યાપી છે. આહાર મેનેજમેન્ટ એસો.ના પ્રમુખ નરેન્દ્ર પુરોહિતે જણાવ્યું કે, હાલની સ્થિતિમાં હોટલ ઇન્ડસ્ટ્રીની દયનીય હાલત છે. ત્યારે પ્રદુષણ બોર્ડ દ્વારા જે પરવાનગી લેવાનું ફરમાન કરાયું છે. જેનાથી ઇન્ડસ્ટ્રી નારાજ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો