તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:હોસ્પિટલ, દુકાન તેમજ શિવા બ્લેસિંગની દસ દુકાનો સીલ કરાઈ

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાયર સેફ્ટીના મામલે કડક કાર્યવાહી યથાવત
  • શિવા બ્લેસિંગ-2 ની બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીની સુવિધા નહીં હોવાથી નોટિસ

ફાયર બ્રિગેડ દ્વારા દ્વારા ગઈકાલે રાત્રે વિઠ્ઠલવાડી જીઆઇડીસીમાં સૃષ્ટિ ડાયમંડમાં ફાયર સેફટી નહી હોવાથી સીલ મારવામાં આવ્યુ હતું જ્યારે આજે જેલ રોડ પર શ્રદ્ધા હોસ્પિટલને અને એમ.જી.રોડ પર એસ.કે.બેગને પણ ફાયર સેફટીનો અભાવ હોવાથી સીલ મારવામાં આવ્યું છે. જ્યારે કોર્પોરેશન બિલ્ડિંગની સામે જ આવેલા શિવા બ્લેસિંગ-2ના સમગ્ર બિલ્ડિંગમાં ફાયર સેફટીનો અભાવ હોવાથી અગાઉ ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં ફાયર સેફ્ટીની સુવિધા ઊભી નહીં કરાતા ગઈકાલે ફાફેરી ક્લોથ સ્ટોરને સીલ માર્યા બાદ આજે શિવા બ્લેસિંગ-2ની દસ દુકાનોને સીલ મારવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો