ક્રાઈમ:બેડા ગામેથી દારૂ સાથે 1 રૂ.33,000ના મુદ્દામાલ સાથે ઝડપાયો

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જેસર પોલીસે બાતમી રાહે બેડા ગામની ઉગમણી સીમે ચોટલી વાડી વિસ્તારમાં આવેલ ગંભીરભાઈ બાબુભાઈ મકવાણાની વાડીએથી તેના પુત્ર ધનરાજ મકવાણાને વિદેશી દારૂની બોટલ નંગ. 5 તથા બીયરના ટીન નંગ.310 મળી કુલ રૂ.33,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...