તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વૈશ્વિક મહામારી કોરોનાવાયરસએ ભાવનગર શહેરને પણ ભરડામાં લીધું છે ત્યારે તંત્ર દ્વારા કડક પગલા લેવાઈ રહ્યા છે, પરંતુ ઘણા આ પગલાથી પ્રજા હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે જો તંત્ર દ્વારા શહેરની તમામ બેંકો તથા સરકારી કચેરીઓ સંકલન કરી તેમના સમય સવારે 8 થી બપોરના 2 સુધી કરાવી દેવામાં આવે તો જનતાનું તમામ કામકાજ સવારના સમય પૂરું થઈ જાય ત્યારબાદ બપોર પછી જનતા કરફયૂ જેવો કડક અમલ કરાવી શકાય ઉપરાંત હાલ શાકમાર્કેટ જવાહર મેદાનમાં સ્થળાંતર કરવામાં આવેલ છે ત્યારે શાકભાજી માટે 2 થી 3 કલાકનો સવારે નિશ્ચિત સમય કરી દેવામાં આવે ઉપરાંત જે તે મોટરસાયકલ-સ્કૂટરો પોલીસ વિભાગ દ્વારા ડિટેઇન કરવામાં આવે છે તેમાં તંત્ર દ્વારા કોઈ એવા પગલાં ભરવામાં આવે કે જેથી કામ સબબ નીકળેલા લોકોનું વાહન ડિટેઇન ન થાય આ ઉપરાંત મોટાભાગના રસ્તાઓ પર તંત્ર દ્વારા બેરોકેટ અને પતરાં નાખી વ્યવસ્થા જાળવવા પ્રયત્ન કરેલ છે પરંતુ જનતાએ કાયદો-વ્યવસ્થા હાથમાં લઇ પોતાની શેરીઓ તથા સ્થાનિક વિસ્તારોમાં પણ આવી રીતે અડચણ ઉભી કરેલ છે આ બાબતે તંત્ર દ્વારા કડક પગલાં લઇ જનતાને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.