તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:જીટીયુમાં પાંચમા સેમમાં જ્ઞાનમંજરી કોલેજે રાજ્યમાં પાંચમો ક્રમ મેળવ્યો

ભાવનગર9 મહિનો પહેલા
  • કૉપી લિંક

જ્ઞાનમંજરી ઇજનેરી કોલેજના કોમ્પ્યુટર એન્જીનિયરીંગ ડિપાર્ટમેન્ટે સમગ્ર ગુજરાતમાં B.E. 5th સેમેસ્ટરના રિઝલ્ટમાં પ્રથમ સ્થાને રહીને ભાવેણાનું ગૌરવ વધાર્યું છે.આ કોલેજના પરેશ રંગવાણીને 9 SPI, જૈનમ પતલુવાલાને 8.90 SPI, દિવ્યમ ઓઝાને 8.80 SPI, દીક્ષિત ત્રિવેદીને 8.80 SPI,પાર્થ કુકડીયાને 8.70 SPI, મીત વોરાને 8.70 SPI, જલ્પા ગોહિલને 8.60 SPI અને ધાર્મિક ત્રિવેદીને 8.60 SPI મળ્યાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો