કોરોના ઇફેક્ટ:ગઢડા સાત હનુમાન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાના કાર્યક્રમો બંધ રહેશે

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગઢડા(સ્વામિના) તાલુકાના લીંમડીયા(જામ) ખાતે આવેલા સુપ્રસિધ્ધ સાત હનુમાન આશ્રમે આગામી ગુરૂપૂર્ણિમાના રોજ પરંપરાગત ઊજવાતા ધાર્મિક કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવેલ છે. કોરોનાની મહામારીમાં સૌએ પોતાના ઘરે રહી હનુમાન ચાલિસાના પાઠ કરવા

અન્ય સમાચારો પણ છે...