તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:પોલીસ પરિવારના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભારત એકેડમીના સહયોગથી પોલીસ પરિવારના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા અંગેના સેમિનારનું આયોજન કરાયું. જેમાં એસ.પી.જયપાલસિંહ, એ.એસ.પી સફિન હસન સહિતનાએ ઉપસ્થિત રહીને પોલીસ પરિવારના દિકરા-દિકરીઓને સ્પર્ધાત્મક પરિક્ષા સાથે જોડાય અને નામના મેળવે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો