આધારસ્તંભ:ભાવનગર પાંજરાપોળમાં 1 લાખનુ અનુદાન, 35 માં વર્ષના પ્રવેશ નીમીતે મુંબઈ નીવાસી સંસ્થાના કાયમી આધારસ્તંભ દાનવીર

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર પાંજરાપોળ સંસ્થાને પૂ આર્ચય ચકાચક દાદા પ્રબોધચંદ્રસૂરીશ્વરજી મ.સા ના આર્ચાય પદ 35 માં વર્ષના પ્રવેશ નીમીતે મુંબઈ નીવાસી સંસ્થાના કાયમી આધારસ્તંભ દાનવીર જીવદયા પ્રેમી શ્રીમતી સેજલબેન ચિરાગભાઈ શાંતીલાલ શાહ દીહોરવાળા સહપરિવાર  તરફથી સંસ્થાના સંપૂર્ણ દીવસનો ખર્ચ Rs.1,00,000  ભાવનગર પાંજરાપોળ સંસ્થાને દાનમાં મળેલ છેદાન બેન્કમાં ડાયરેક્ટ પેમેન્ટ જમાં કરાવવા માટે shree bhavnagar panjarapol,SBI Bank, branch darbargadh A/C 66023163050   IFSC.sbin0060007 સંપર્ક સંસ્થાના ટ્રસ્ટીનો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...