તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોપી ઝડપાયો:ભાવનગર શહેરના ગંગાજળીયા પોલીસ સ્ટેશનના છેલ્લા 10 વર્ષથી છેતરપિંડીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આરોપીને નાગપુર મહારાષ્ટ્રથી પકડી પાડતી ભાવનગર એલસીબી

ભાવનગર શહેરના ગંગાજળીયા પો.સ્ટે.ના ગુન્હો આઇ.પી.સી કલમ ૪૦૬,૪૨૦ મુજબના ગુનહાના કામે નાસ્તા ફરતા આરોપી કીરણ લાભુભાઇ ઠક્કર મુળ રહે.ભગાતળાવના નાકે, હાલ રહે.-વિશ્વકર્માનગર,શેરી નંબર 14 મકાન નંબર.20 નાગપુર મહારાષ્ટ્ર હોવાની બાતમી આધારે જગ્યાએ જઇ તપાસ કરતા આરોપી કીરણ લાભુલાલ ઠકકર ઉ.વ.57 ધંધો-છુટક કરીયાણના વેપારી રહે.વિશ્વકર્મા નગર,શેરી નંબર.14 મકાન નંબર.20 નાગપુર મહારાષ્ટ્રવાળો ઉપરોકત ગુન્હાના કામે પોતાને પકડવાના બાકી હોય તેને પકડી લાવી કોવિડ-૧૯ની રિપોર્ટ કરાવી પોલીસ હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે ગંગાજળીયા પો.સ્ટે. સોપી આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો