શિક્ષણ:ગાંધી મહિલા કોલેજનો કિવઝમાં ઉત્કૃષ્ટ દેખાવ

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોવિડ 19 મહામારીની વિકટ પરિસ્થિતિમાં પણ વિદ્યાર્થીનીઓ પોતાનો વિદ્યા સાથેનો નાતો જીવંત રાખે છે. તાજેતરમાં ગવર્મેન્ટ આર્ટસ કોલેજ શહેરા, સંસ્કૃત વિભાગ દ્વારા આયોજીત નેશનલ લેવલ ઓનલાઇન સંસ્કૃત લિટરેચર કિવઝમાં ગાંધી મહિલા કોલેજની આયુષી દોશી, માધુરી ભટ્ટ, શબીના અંસારી ભાગ લઇ ઉત્કૃષ્ટ દેખાવ કરેલ.

અન્ય સમાચારો પણ છે...