તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેનીંગ અને કિચન ગાર્ડન વિભાગ દ્વારા વિવિધ ફળો તેમજ શાકભાજીને લાંબા સમય સુધી પરિરક્ષીત કરી તેમાંથી મળતાં ઉપયોગી પોષક્તત્વો દ્વારા મહિલાઓ તેમજ તેમના દ્વારા તેમના કુટુંબીજનોનું સ્વાસ્થ્ય જળવાય તેમજ તાલીમ મેળવી મહિલાઓ સ્વતંત્ર કે ગૃહઉદ્યોગ દ્રારા કેનીંગ(ડબ્બાબંધી) કરી આર્થિક સ્વનિર્ભર બને તે હેતુથી 100% મહિલા સશક્તિકરણ અને પોષણ અભિયાનના ભાગરૂપે ફળ તથા શાકભાજીના પરિરક્ષણ માટેની ભાવનગર જિલ્લામા 2 દિવસની પરિરક્ષક તાલીમ, સરકાર દ્વારા જાહેર કરેલ covid-19ની ગાઇડલાઇનનુ પાલન કરી આયોજન કરવામાં આવશે.
જેમાં મહિલાઓને ફળો તેમજ શાકભાજીમાંથી બનતાં વિવિધ શરબત, જામ, જેલી, કેચઅપ, સોસ, વિવિધ પ્રકારનાં અથાણાં જેવી વિવિધ બનાવટો બનાવવાની તાલીમ આપી પ્રમાણપત્ર અને સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. લાભ લેવા ઈચ્છતા 18 થી 50 વર્ષની ઉમરના બહેનોએ જરૂરી ડોક્યુમેન્ટ્સની નકલ કેનિંગ અને કિચન ગાર્ડન વિભાગ, નાયબ બાગાયત નિયામકની
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.