તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાકાર્ય:ઘોઘાસર્કલમાં  વિનામૂલ્યે થેરાપી કરી અપાશે

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઘોઘાસર્કલમાં હિત થેરાપી સેન્ટરમાં દર્દીઓને વિનામૂલ્યે થેરાપી કરી અપાશેઘોઘા સર્કલમાં અર્થ એરોન કોમ્પલેક્ષમાં હિત થેરાપી સેન્ટર કોરોનાના લાંબા સમય બાદ હવેથી સવારે 9 થી 6 દરેક દર્દીઓને ફ્રી થેરાપી આપી દરેક દર્દમાંથી મુકત થવા પ્રયત્ન કરવામાં આવશે. દર્દી નારાયણ સેવા કરવા ફુલ ટાઇમ સેન્ટર શરૂ થઇ ગયેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો