સેવા:મહુવામાં ઉકાળાનું વિનામુલ્યે વિતરણ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંધ- અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્ર મહુવા દ્વારા વર્તમાન સમયમાં કોરોના જેવા ઘાતક રોગ સામે રક્ષણ મેળવવા સંસ્થા દ્વારા ગત તા.15.8.20થી પરશુરામ ચોક,કોલેજ રોડ ખાતેથી વિનામુલ્યે તંદુરસ્તી જળવાય રહે તે માટે આર્યુર્વેદિક ઉકાળાનું વિતરણ શરૂ કરાયેલ છે.આ ઉકાળાનો લાભ દરરોજ મહુવાના 500 લોકો લઇ રહયાં છે.મહુવાની જનતાના આર્થિક સહયોગથી કરાઇ રહેલ આ ઉકાળાનો લાભ લેવા સંસ્થાના ભાસ્કરભાઇ દેસાઇ,પ્રશાંત મહેતા,નટુભાઇ દાણીધારિયાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...