તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠગાઈ:GIDC ચિત્રા સ્ક્રેપના ધંધાર્થી સાથે રૂ.13 લાખની છેતરપીંડી

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરના ચિત્રા જી.આઇ.ડી.સીમાં આવેલ ઘનશ્યામ ઇન્ડ સ્ટીઝ માંથી લોખંડનો સ્ક્રેપ તા. 8/2/20 થી 19/2/20 દરમિયાન જુદા-જુદા સમયે મુંબઈ , કાંદીવલી, મહાવીરનગરમાં રહેલા ગૌરાંગ કાંતીલાલ શાહએ અને વડોદરામાં રહેતા ચેતન ચંદ્રકાંત ગાંધીને પ્રથમ રૂ. 6,88,000 એન ત્યાર બાદ રૂ. 6,11,663 રૂપિયાનો લોખંડનો સ્ક્રેપ મોકલાવ્યો હતો.

બાદ હજુ સુધી તેના નાંણા કુલ રૂ .12,99,692નું પેમેન્ટ નહીં ચુકવી છેતરપીંડી કરી વિશ્વાસઘાત કર્યા હોવાની ફરીયાદ ક્રિષ્નાબેન ભાવીનભાઇ માલવીયાએ બોરતળાવ પોલીસ મથકમાં નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો