ક્રાઇમ:દિહોરમાંથી ચાર જુગારી ઝડપાયા

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તળાજા પોલીસે દિહોર નેસવડ રોડ પાસે જુગાર રમતા મુસા ખોડાભાઇ ડાભી, વિપુલ સોંડાભાઇ ચૌહાણ, અશ્વીન તેજાભાઇ વાઘેલા, હરેશ જીવાભાઇ ચુડાસમાને રોકડ રૂ.13,250 સાથે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...