કોરોના જનજાગૃતિ:ચોગઠ હાઈ.કર્મીઓએ કોરોના ટેસ્ટ કરાવ્યો

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના જનજાગૃતિના ભાગરૂપે મહામારીના સમયમાં શાળાઓના કર્મચારીઓમાં કોવિડ-19 ના લક્ષણો અથવા સંક્રમણ હોવાનો રિપોર્ટ આવે તો સેલ્ફ આઇસોલેશનમાં રહી સંક્રમણ ને અટકાવવાના પગલાં લઈ શકાય તેવા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભાવનગરના પત્ર અનુસાર સરકારી હાઈસ્કૂલ ચોગઠના કર્મચારીઓએ શાળામાં રેપીડ ટેસ્ટ કરાવતા તમામના રિપોર્ટ નેગેટિવ આવેલ.

અન્ય સમાચારો પણ છે...