તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:યુનિ.માં લેવાનારી પરીક્ષા માટે ફોર્મ તા.29 માર્ચ સુધીમાં ભરી શકાશે

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

MKB યુનિ. દ્વારા આગામી એપ્રિલમાં લેવાનારી તમામ પરીક્ષાઓની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. પીજી સેમેસ્ટર-3(એમસીએ સેમ-3 અને 5) યુજી-(સીબીસીએસ) સેમેસ્ટર 3 અને 5(બી.એ., બી.કોમ., બીએસસી, બીસીએ, બીએસસી આઇટી, બીએસડબલ્યુ, બીબીએ, બી.કોમ.(ઓનર્સ), (બીઆરએસ સેમ-3 અને 5), બીએડ., બીએડ એચઆઇ સેમેસ્ટર-3ની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ ઓનલાઇન ફોર્મ તા.26થી 29 માર્ચ દરમિયાન વેબસાઇટ પર ભરી શકશે. યુજી(વાર્ષિક) એલએલબી સેમેસ્ટર-1,3,4,5 અને 6ના વિદ્યાર્થીઓ ફોર્મ તા.26થી 29 માર્ચ દરમિયાન વેબસાઇટ પર ભરી શકશે. ફોર્મની ચકાસણી તા.30 માર્ચે થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો