તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમદેવારી નોંધાવી:ભાવનગરમાં સતત 2 ટર્મથી ટિકિટ કપાતા ભાજપના પૂર્વ કોર્પોરેટરે અપક્ષ ઉમેદવારી નોંધાવી

ભાવનગરએક મહિનો પહેલા
 • કિશોર ચૌહાણ 2005 અને 2010માં ભાજપના કોર્પોરેટર હતા

ભાવનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈ ભાજપના પૂર્વ કોર્પોરેટરે અપક્ષમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર કિશોર ચૌહાણે પોતાની સતત બે ટર્મથી ટિકિટ કપાતા આજે પોતે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે.

કિશોર ચૌહાણ ચિત્રા ફુલસર વોર્ડ નંબર 1ના પૂર્વ કોર્પોરેટર છે. કિશોર ચૌહાણએ સતત બે ટર્મથી 2005 અને 2010માં ભાજપમાંથી કોર્પોરેટર રહી ચૂક્યા છે. આ કોર્પોરેટરની સતત બે ટર્મથી ટિકિટ કપાતા કોર્પોરેટર ભાજપના સક્રિય ઉમેદવારે અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે. આમ ભાજપમાંથી અનેક જ્ઞાતિઓમાં રોષ દેખાઈ રહ્યો છે.

ભાવનગર મહાનગરપાલિકા ચૂંટણી સમાજના આગેવાનો અને પૂર્વ પ્રમખુ મુકેશભાઈ પટેલને ભાવનગર સમસ્ત કડવા પાટીદાર સમાજએ ટિકિટની માંગણી કરેલ હતી અને ન આપતાં ભાવનગર કડવા પાટીદાર સમાજ છેલ્લા 30 વર્ષથી ભાજપ સાથે જોડાયેલ હતા.આખો સમાજ ભેગા થઈને ચૂંટણીનો બહિષ્કાર કરશે. તેવી છાપામાં જાહેરાત આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો