તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:આ ઉનાળામાં પ્રથમ વખત પારો 37 ડિગ્રીને વટી ગયો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેરમાં આ માર્ચના અંતિમ સપ્તાહમાં ઉનાળાનો આરંભ થયો હોય તેમ આ સિઝનમાં સૌ પ્રથમ વખત ગરમીનો પારો 37 ડિગ્રી સેન્ટીગ્રેડને વટી ગયો છે. આથી બપોરના સમયે ગરમી અને બફારો વધ્યા છે. શહેરમાં આગામી સપ્તાહમાં ગરમીનો આંક 38 ડિગ્રીને વટી જાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ભાવનગર શહેરમાં 24 કલાક અગાઉ મહત્તમ તાપમાન 35.8 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 37.1 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. જ્યારે 24 કલાક અગાઉ શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 22 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે એક ડિગ્રી વધીને 23 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ 13 ટકા નોંધાયું હતુ જ્યારે પવનની ઝડપ એક જ દિવસમાં આઠ કિલોમીટર ઘટીને 6 કિલોમીટર નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો