તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:તાલુકાઓમાં સૌપ્રથમવાર 81 કેસ એકલા મહુવા પંથકમાં 37 પોઝિટિવ

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ભાવનગરના તાલુકાઓમાં સૌપ્રથમ 81 મળ્યા જેમાં ભાવનગર તાલુકાના કમળેજ ગામ ખાતે 1, ભાવનગર તાલુકાનાં ઉંડવી ગામ ખાતે 1, ભાવનગર તાલુકાના KECL કંપની ખાતે 1, ભાવનગર તાલુકાના વેળાવદર(ફોરેસ્ટ) ગામ ખાતે 1, તળાજા તાલુકાના ધારડી ગામ ખાતે 1, મહુવા તાલુકાના ભગુડા ગામ ખાતે 1, મહુવા તાલુકાના ઘરાઇ ગામ ખાતે 1, મહુવા તાલુકાના બોરલા ગામ ખાતે 1, મહુવા તાલુકાના લોંગડી ગામ ખાતે 1, મહુવા તાલુકાના કુંભણ ગામ ખાતે 1, મહુવા તાલુકાના દેગવડા ગામ ખાતે 2, મહુવા તાલુકાના ભાદ્રોડ ગામ ખાતે 2, વલ્લભીપુર તાલુકાના નવાગામ ગામ ખાતે 1, મહુવા તાલુકાના બોરડી ગામ ખાતે 1, મહુવા ખાતે 24, તળાજા તાલુકાના પીથલપુર ગામ ખાતે ૧, મહુવા તાલુકાના ગોરસ ગામ ખાતે 1, મહુવા તાલુકાના ઓથા ગામ ખાતે 1, સિહોર તાલુકાના ટાણા ગામ ખાતે 2, મહુવા તાલુકાના રાજાવદર ગામ ખાતે 1, તળાજા તાલુકાના દિહોર ગામ ખાતે 1, તળાજા તાલુકાના નાના ઘાણા ગામ ખાતે 1, તળાજા તાલુકાના ત્રાપજ ગામ ખાતે 5, તળાજા તાલુકાના બોરડા ગામ ખાતે 1, તળાજા તાલુકાના રાજપરા નં.2 ગામ ખાતે 1, તળાજા તાલુકાના મણાર ગામ ખાતે 1, તળાજા તાલુકાના પીપરલા ગામ ખાતે 3, તળાજા તાલુકાના સથરા ગામ ખાતે 1, તળાજા તાલુકાના પાદરગઢ ગામ ખાતે 2, તળાજા તાલુકાના સાંખડાસર ગામ ખાતે 1, તળાજા તાલુકાના બેકડી ગામ ખાતે 1, તળાજા તાલુકાના ગાધેસર ગામ ખાતે ૧, તળાજા તાલુકાના કુંઢડા ગામ ખાતે 2, ઉંચડી ગામ ખાતે 3, લીલવાવ ગામ ખાતે 3, પાલિતાણા ખાતે 2, તળાજા તાલુકાના પીંગળી ગામ ખાતે 1, સિહોર તાલુકાના મોટા સુરકા ગામ ખાતે 1, મહુવા તાલુકાના મોટી જાગધાર ગામ ખાતે 1, તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે 1, બપાડા ગામ ખાતે 1 તેમજ ભાવનગર તાલુકાના કોબડી ગામ ખાતે 1 કેસનો સમાવેશ થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો