તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ભાવનગર ડિવિઝનની પાંચ વિશેષ પેસેન્જર ટ્રેનો રદ્દ કરાઇ

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

યાત્રિયોની ઓછી સંખ્યા ને કારણે અને કોવિડની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડના નિર્દેશ મુજબ 14 મે 2021થી આગળની સૂચના સુધી પશ્ચિમ રેલ્વે દ્વારા ભાવનગર રેલવે મંડળની પાંચ જોડી વિશેષ ટ્રેનોને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

1. ભાવનગર ટર્મિનસથી 05.00 વાગ્યે ચલવા વાળી ભાવનગર-સુરેન્દ્રનગર સ્પેશિયલ પેસેન્જર ટ્રેન નંબર 09528 રદ્દ કરાઇ. 2. સુરેન્દ્રનગર જંક્શનથી 18.30 વાગ્યે ચલવા વાળી ટ્રેન નંબર 09527 સુરેન્દ્રનગર-ભાવનગર સ્પેશિયલ પેસેન્જર ટ્રેન રદ્દ. 3. સુરેન્દ્રનગર જંક્શનથી 09.40 વાગ્યે ચલવા વાળી ટ્રેન નંબર 09533 સુરેન્દ્રનગર-ભાવનગર સ્પેશિયલ પેસેન્જર ટ્રેન રદ્દ. 4. ભાવનગર ટર્મિનસથી 14.00 વાગ્યે ચલવા વાળી ટ્રેન નંબર 09534 ભાવનગર-સુરેન્દ્રનગર સ્પેશિયલ પેસેન્જર ટ્રેન રદ્દ. 5. ભાવનગર ટર્મિનસથી 17.45 વાગ્યે ચલવા વાળી ટ્રેન નંબર 09512 ભાવનગર-પાલિતાણા સ્પેશિયલ પેસેન્જર ટ્રેન રદ્દ. 6. પાલિતાણાથી 19.20 વાગ્યે ચલવા વાળી ટ્રેન નંબર 09511 પાલિતાણા-ભાવનગર સ્પેશિયલ પેસેન્જર ટ્રેન રદ્દ. 7. ભાવનગર ટર્મિનસથી 06.30 વાગ્યે ચલવા વાળી ટ્રેન નંબર 09510 ભાવનગર-પાલિતાણા સ્પેશિયલ પેસેન્જર ટ્રેન રદ્દ. 8. પાલિતાણાથી 08.20 વાગ્યે ચલવા વાળી ટ્રેન નંબર 09509 પાલિતાણા-ભાવનગર સ્પેશિયલ પેસેન્જર. 9. રાજકોટથી 07.00 વાગ્યે ચલવા વાળી ટ્રેન નંબર 09573 રાજકોટ-પોરબંદર સ્પેશિયલ પેસેન્જર ટ્રેન રદ્દ. 10. પોરબંદરથી 14.30 વાગ્યે ચલવા વાળી ટ્રેન નંબર 09574 પોરબંદર-રાજકોટ સ્પેશિયલ પેસેન્જર ટ્રેન રદ્દ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...