તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુસાફરોની સગવડતા માટે, 09 જાન્યુઆરી 2021 (શનિવાર) થી ભાવનગર ડિવિઝનની ભાવનગર-કાકીનાડા-ભાવનગર સ્પેશિયલ ટ્રેન (07203/07204) માં કાયમી ધોરણે એક વધારાનો એર કંડિશન્ડ કોચ (First cum 2nd AC coach) જોડવામાં આવશે. આમ, આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2 ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચ હશે. ભાવનગર-કાકીનાડા સ્પેશિયલ (07203) ભાવનગર ટર્મિનસથી દર શનિવારે સવારે 04.25 વાગ્યે ચાલે છે અને રવિવારે સાંજે 19.45 કલાકે કાકિનાડા પોર્ટ પહોંચે છે. વાપસીમાં, કાકીનાડા-ભાવનગર સ્પેશિયલ (07204) દર ગુરુવારે સવારે 05.15 વાગ્યે કાકિનાડા પોર્ટથી રવાના થાય છે અને શુક્રવારે સાંજે 18.55 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચે છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.