તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પવનની ઝડપ ઘટીને 8 કિલોમીટર થઇ:ફેબ્રુઆરીના બીજા સપ્તાહના અંતે બેવડી ઋતુનો અનુભવ

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર શહેરમાં બપોરે 31.7 અને રાત્રિના લઘુતમ તાપમાન 17 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું

ભાવનગર શહેરમાં આજે ફેબ્રુઆરી માસના બીજા સપ્તાહનો અંત આવ્યો છે ત્યારે બપોરે તાપમાનનો આકં 31 ડિગ્રીને વટી જતાં અને રાત્રે ઉષ્ણતામાન ઘટીને 17એ ડિગ્રીએ રહેતા નગરજનોએ આજે મિશ્ર ઋતુનો અનુભવ કર્યો હતો. પવનની ઝડપ 8 કિલોમીટર નોંધાતા સાંજના સમયે આહલાદક વાતાવરણનો અનુભવ થયો હતો.

ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 33.0 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આજે 1.3 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 31.7 ડિગ્રી સેન્ટીગ્રેડ થતા બપોરે થોડી ગરમી રહી હતી. હવે બપોરના સમયે ગરમીનો ધીમી ગતિએ આરંભ થશે. રાત્રે ઉષ્ણતામાન ગઇ કાલની 18.6 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન હતુ તે આજે ઘટીને 17 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ ગઇ કાલે 35 ટકા હતુ તે આજે 15 ટકા ઘટીને 20 ટકા નોંધાયું ગઇ ગયું હતુ. આમ, હવે નગરજનો બેવડી ઋતુનો અનુભવ થવાનો આરંભ થઇ ગયો છે. જ્યારે પવનની ઝડપ ગઇ કાલની જેમ આજે પણ 8 કિલોમીટર નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો