પરીક્ષા ફોર્મ:ગાંધી મહિલા કોલેજમાં પરીક્ષા ફોર્મ ભરાશે, ફોર્મ બાકી હોય તેને તા.29-5ના 10 કલાકે ભરવાના

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એસએનટીડી યુનિ.ના બીએ 2,3, બીકોમ 2,3, બીએમએસ 2,3 રેગ્યુલર તેમજ રીપીટરના જે વિદ્યાર્થીઓને પહેલા પરીક્ષાનુ ફોર્મ ભરેલા હોય તે વિદ્યાર્થીઓને ફરીથી ફોર્મ ભરવાના નથી જે વિદ્યાર્થીઓને પરીક્ષા ફોર્મ બાકી હોય તેને તા.29-5ના 10 કલાકે ભરવાના રહેશે. 

અન્ય સમાચારો પણ છે...