તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રવેશ:પૂ.મોરારિબાપુના પ્રથમ રકતદાનથી શરૂ થયેલ બ્લડ બેંકનો 37માં વર્ષમાં પ્રવેશ

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

4થી ડિસેમ્બર 1983ના રોજ પૂ.મોરારિબાપૂના પ્રથમ રકતદાનથી શરૂ થયેલ ભાવનગર બ્લડ બેંકે 37માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ભાવનગર બ્લડ બેંક દ્વારા આ દિવસની ઉજવણી એક પ્રતિકાત્મક કાર્યક્રમ દ્વારા કરવામાં આવેલ.અે.સી.મજમુદાર દ્વારા સુબુધ્ધિબેન દેસાઇ તથા ઘનશ્યામભાઇ દેસાઇના સ્મરણાર્થે ભાવનગર બ્લડ બેંક થેલેસેમિયા સેન્ટરમાં ડોકટર્સ રૂમના નામકરણ માટે ડોનેશન આપેલ તેની તકતીનુ અનાવરણ થેલેસેમિક બાળકો દ્વારા કરવામાં આવેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો