તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાહક સુરક્ષા:ગ્રાહક સુરક્ષા મંડળના પ્રયાસોથી મજૂરીનાં બાકી પૈસા પાછા મળ્યા

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઘોઘા રોડ ખાતે રહેતા સવજીભાઈ મુંજાણી ઉંડીવખાર માંથી સિલાઇકામ કરવા માટે લાવતા અને મજૂરી પેટે લેવાના થતાં રૂ.48 હજાર 26 રૂપિયા લોક ડાઉન નાં કારણે આપવામાં આવ્યા નહોતા. વારંવાર વાયદા કરવા છતાં મજૂરી ન મળતાં સવજીભાઈ આંતે થાકીને ભાવનગર ગ્રાહક સુરક્ષા મંડળ સભાસદ દરજ્જે મદદ માંગી હતી અને મંડળે માત્ર એક ટેલીફોનીક વાતચીત કરીને દુકાનદાર પાસેથી બે હફતે રકમ ચૂકવી આપેલ છે તેથી સવજીભાઈ એ ગ્રાહક સુરક્ષા મંડળ નો આભાર વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...