સહાય:ગ્રામ્ય વિસ્તારની પ્રસૂતા બહેનોને પ્રાર્થના હેલ્થ દ્વારા કીટ વિતરણ

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રાથના હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ભાવનગર દ્વારા ભાવનગર તાલુકા ના દરેક ગામ મા સામૂહિક આરોગ્ય કેન્દ્ર,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્ર મા જેટલી પ્રસૂતિ થાય તે તમામ બહેનોને દેશી  ઓસડિયા થી રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે વિવિધ 12 વસ્તુ સામેલ કરી બનાવેલ કીટો નુ વિતરણ કરેલ.

અન્ય સમાચારો પણ છે...