તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:હોમિયોપથી કોલેજમાં અધ્યાપકોની નિયુક્તિના પ્રશ્ને પગલાની ચર્ચા

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

એમકેબી યુનિ. સંલગ્ન સ્વામિ વિવેકાનંદ હોમિયોપેથિ કોલેજમાં ઇ.સ.2013માં 10 અધ્યાપકો ભરતી થયેલા હતા ત્યારે તેઓએ પીએચડી કે એમફિલ ન કર્યું હોય આ અધ્યાપકોને આ કોલેજમાં અધ્યાપન માટે પાંચ વર્ષની શરતી નિયુક્તિ યુનિ. સિન્ડીકેટ દ્વારા આપવામાં આવી હતી.

બાદમાં આ સમયગાળો 2018ના વર્ષમાં પૂર્ણ થયા બાદ પણ ડો.ગિરીશ પટેલ, ડો.અપૂર્વ પટેલ, ડો.એ.પી. સિંહા, ડો.ગુંજન પોપટ, ડો.હરિકૃષ્ણ જોષી, ડો.એફ.વાય. પઠાણ, ડો.ભદ્રેશ મકવાણા, ડો.જિજ્ઞા શનિશ્ચરા, ડો.શ્રૃતિ છાંટબાર અને ડો. ઋત્વિ રાયચુરાનો સમાવેશ થતા તેમાં ડો.ગિરીશ પટેલ, ડો.ગુંજન પોપટ, ડો.હરિકૃષ્ણ જોષી એ નિયમાનુસાર ડિગ્રી મેળવી હોવાનું જણાવાયું પણ બાકીના જરૂરી લાયકાત વગરના સામે યુનિ. કોઇ પગલાં ભરે છે કે નહીં તેની ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો