તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:ધો.8 અને 9ના વિદ્યાર્થીઓ માટે ડિજીટલ શિક્ષણ

ભાવનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

હાલની પરિસ્થિતિને કારણે વિજ્ઞાનનગરી દ્વારા બાળકો અભ્યાસમાં રસ ધરાવે અને આવનાર અભ્યાસમાં વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી વિષયોના વિવિધ એકમોને સરળતાથી સમજી શકે તે હેતુથી  ડિજીટલ શિક્ષણનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવેલ છે. આ પદ્ધતીથી શિક્ષણ મેળવવા માટે સંસ્થાની વેબસાઈટ www.sciencecity.com પર સમયપત્રક મેળવી લેવું રસધરાવતા શિક્ષકો અને વિદ્યાર્થીઓઅે તા.22/5 સુધીમાં મો.9553705970 પર સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો