તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:દોઢ મહિના મોડુ છતા લાજવાને બદલે પ્રસિદ્ધિ, દરકારીને કારણે બાળકોને અનાજ અપાયું ન હતું

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનમાં પણ સરકારી શાળાના બાળકોને અનાજ આપી મદદરૂપ થવાનો સરકારનો પ્રયાસ હતો. પરંતુ ભાવનગરમાં છેલ્લા દોઢ-બે મહિનાથી તંત્રની બેદરકારીને કારણે બાળકોને અનાજ અપાયું ન હતું. હવે અનાજ આપવાનું શરૂ કરાતા ભાજપના આગેવાનો જશ ખાટવાનું ચૂક્યા નહીં. પોતાની નબળાઈમાં લાજવાને બદલે શાળામાં જઈ બાળકોના વાલીઓને ભાજપના આગેવાનો પોતાના હસ્તે અનાજ વિતરણ કરી મોટો મીર માર્યો હોય તેવું દેખાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...